29/09/2020
Breaking News

ઇડર ના સપાવાડા માં ગેસ નો બાટલો લીકેજ થતા દોડધામ મચી

સાબરકાંઠા જિલ્લા ના ઈડર પાસે આવેલ સાપાવાડા ગામ મા અપ્પુકુમાર મનુભાઈ પટેલ ના ધરે ગેસ નો બાટલો લિકેજ થતાં આસ પાસ લોકો મદદે દોડ્યા અને આખા ઘરમાં ગેસ ફેલાઈ જતા તુરત ફાયર ફાઈટર ની ટીમને જાણ કરતા ફાયરફાઈટર ની ટીમ ઘટના સ્થરે આવી લિકેજ થયેલ બાટલો ઘરની બહાર લાવીને ફાયરફાયટર ની ટીમે પાણી નો મારો ચાલુ રાખી ગરમ થઈ ગયેલ બાટલાને ઠંડો પારી રેગ્યુલેટ બાટલા સાથે પીગરી ગયું હતું તેને અલગ કરવામાં આવ્યું અને ભગવાન ની મહેરબાની થી મોટી દુર્ધટના ટરી હતી અને ફાયરફાઈટર ટીમ નો આભાર માન્યો હતો વધુમાં ફાયર ફાયટરની ટીમને ગામ મા જોતા કંઈક બન્યું છે તેમ સમજી ને લોકો જોવા માટે દોડ્યા હતા
ઋષિ નાયક
Bg news
સાપાવાડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *